Home » photogallery » gujarat » MADHYA GUJARAT TWO SYSTEMS OF CYCLONIC CIRCULATION ARE ACTIVE HEAVY RAINFALL IN 48 HOURS AP

સાયક્લોનિક સરક્યુલેશનની બે સિસ્ટમ સક્રિય થતાં 48 કલાક ભારે વરસાદની આગાહી

વરસાદના લાંબા વિરામ બાદ મેઘરાજાની રીએન્ટ્રી થઇ છે. સાયક્લોનિક સરક્યુલેશનની બે સિસ્ટમ સક્રિય થય છે. સાક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમ ઉતર મધ્યપ્રદેશ નજીક સક્રિય થય છે.