Home » photogallery » gujarat » MADHYA GUJARAT TWO POLICE CONSTABLE CLIMB PAVAGADH HILL WITH OLD LADY ON HAND TO FULFILL HER WISH VZ

પંચમહાલ: પોલીસના બે જવાનો બન્યા શ્રવણ, વૃદ્ધાને ઊંચકીને પાવગઢવાળી માતાના દર્શન કરાવ્યાં

Pavagadh temple: 80 વર્ષીય વૃદ્ધાની મૃત્યુ પૂર્વે પાવાગઢ આવી માતાજીના દર્શન કરવાની મહેચ્છા હતી, પરંતુ વૃદ્ધા સ્વમેળે પગથિયાં ચડી મંદિર સુધી પહોંચી શકે એમ ન હતા.