Home » photogallery » gujarat » MADHYA GUJARAT THIS IS AMDAVADI CRICKET FAN WHO MADE WORLD CUP FROM GOLD

અમદાવાદી ક્રિકેટ ફેન, સોનામાંથી બનાવ્યા બેટ, બોલ, વર્લ્ડકપ અને પીચ

આ અમદાવાદી સોનીને જેમણે દોઢ લાખના સોનામાંથી બનાવ્યો 20 ગ્રામનો વલ્ડ કપ, 10 ગ્રામની પીચ, 3 ગ્રામનું બેટ અને 1 ગ્રામનો બોલ. જે 22 કેરેટ સોનામાંથી બનાવાયેલાં છે. (દીપિકા ખુમાણ, અમદાવાદ)