Home » photogallery » gujarat » MADHYA GUJARAT SWAP TECHNOLOGY TO USE FOR ELECTRIC BUS IN AHMEDABAD AMIT SHAH TO FLAG OFF VZ

અમદાવાદમાં 18 ઇલેક્ટ્રીક બસો દોડશે: રાણીપ ખાતે દેશનું પ્રથમ બેટરી સ્વૉપિંગ સ્ટેશન બન્યું

અમિત શાહે આજે અમદાવાદમાં 18 ઇલેક્ટ્રીક બસોને લીલીઝંડી આપશે, રાણીપ ખાતે દેશનું પ્રથમ સંપૂર્ણ ઓટોમેટિક બેટરી સ્વોપિંગ સ્ટેશન બન્યું.