Home » photogallery » gujarat » MADHYA GUJARAT STATEWIDE TRIBUTE PROGRAMS FOR THE CRPF MARTYRS TO GO TO PULWAMA

પુલવામા CRPFના શહીદ જવાનો માટે રાજ્યભરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો

શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટે ઠેરઠેર રેલીઓ અને કેન્ડલ માર્ચ યોજાઇ રહ્યા છે. આજે રવિવારે પણ ગુજરાતમાં વિવિધ જગ્યાએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા હતા.