Home » photogallery » gujarat » MADHYA GUJARAT SOWING COMPLETED IN 68 PERCENT AREA IN GUJARAT WAITING FOR RAIN VP

રાજ્યમાં 62 ટકા વિસ્તારમાં વાવેતર થયું પણ વરસાદ નથી, ડેમોના તળિયા દેખાયાં

સ્ટેટ ઇમરજન્સી સેન્ટરનાં આંકડાઓ મુજબ, રાજ્યમાં 24 જુલાઇની સ્થિતિએ સિઝનનો માત્ર 28 ટકા વરસાદ જ પડ્યો છે. રાજ્યનાં કેટલાક વિસ્તારો તો હજું કોરા ધાકોર છે.