Home » photogallery » gujarat » MADHYA GUJARAT SONAKSHI SINHA BIRTHDAY SPECIAL

બર્થ ડે સ્પેશિયલઃ ફેશન ડિઝાઇનર સોનાક્ષી કેવી રીતે બની હિરોઇન!

આજે બોલીવુડની લેડી દબંગ સોનાક્ષી સિન્હાનો જન્મદિવસ છે. સોનાક્ષીએ આજે 29માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. સોનાક્ષી પોતાના બિંદાસ અંદાજને લઇને જાણીતી છે. ફિલ્મોમાં આવતા પહેલા સોનાક્ષીએ ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો હતો અને તેણી ફેશન ડિઝાઇનર બનવા ઇચ્છતી હતી..આગળ જોવો કેવી રીતે બની અભિનેત્રી.

  • IBN7
  • |
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन