Home » photogallery » gujarat » MADHYA GUJARAT SIZE DOES MATTER THIS MAN FROM CHOTAUDEPUR UNABLE TO FIND HELMET OF HIS SIZE POLICE EXEMPTED HIM FORM FINE JM

'મારા માથાની સાઇઝનું હેલ્મેટ કોઈ કંપની બનાવતી નથી,' છોટાઉદેપુરના ચાલકની મજબૂરી

બોડેલીમાં (Bodeli) ફ્રૂટની દુકાન ચલાવતા જાકીર મેમણના માપનું હેલ્મેટ (Helmet) ન મળતું હોવાથી પોલીસ (Police) પણ મૂંઝવણમાં મૂકાઈ (સહેજાબ ખત્રી, છોટાઉદેપુર)