Home » photogallery » gujarat » MADHYA GUJARAT SHRI SWAMNARAYAN MANDIR KUMKUM MANINAGAR DIVYA BHAVANJALI MP

PHOTOS: કુમકુમ મંદિર દ્વારા સદગુરુ શ્રીઆનંદપ્રિયદાસજી સ્વામીની પ્રથમ માસિક તિથિ, અપાઇ 'દિવ્ય ભાવાંજલિ'

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદનાં (Shri Swaminarayan Mandir Kumkum Maninagar)સંસ્થાપક સદગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને પ્રથમ માસિક તિથિ નિમિત્તે 'દિવ્ય ભાવાંજલિ' અર્પણ કરવામાં આવી.