Home » photogallery » gujarat » MADHYA GUJARAT SHIVANSH ABANDONED CASE FATHER OF MEHENDI MAKE MANY ALLEGATIONS AGAINST HIS EX IN LAWS VZ

'એ લોકો ખૂબ ખતરનાક છે, મહેંદી પાંચ વર્ષની હતી ત્યારે અમારા તલાક થયા, હું બાળકનો કબજો લેવા તૈયાર': મહેંદીના પિતા

Mehendi Pethani murder case : શિવાંશને તરછોડવાના કેસમાં મૃતક મહેંદીના પિતા મીડિયા સમક્ષ આવ્યા. પોતાની પ્રથમ પત્નીના પિયરપક્ષ પર લગાવ્યા ગંભીર આક્ષેપ.