Home » photogallery » gujarat » MADHYA GUJARAT RIO OLYMPICS 2016 OPENING CEREMONY ABHINAV BINDRA LEADS THE INDIAN CONTINGENT

રિયો ઓલિમ્પિકનો રંગારંગ પ્રારંભ, જોવો શાનદાર તસ્વીરો

દુનિયાના સૌથી મોટા ખેલ મહાકુંભ રિયો ઓલિમ્પિકનો રંગારંગ કાર્યક્રમ સાથે આજે પ્રારંભ થયો છે. મારાકૈના સ્ટેડિયમમાં ભારે ઝાકમઝોળ વચ્ચે ભારતીય સમય મુજબ શનિવારે વહેલી સવારે ચાર કલાકે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. સૌથી મૌટા આ ખેલમહાકુંભમાં 10 હજાર 500 જેટલા ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. આગામી 21મી ઓગસ્ટ સુધી ચાલનારા આ ઓલિમ્પિકમાં 206 દેશોની ટીમો ભાગ લઇ રહી છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन