Home » photogallery » gujarat » MADHYA GUJARAT REACTION OF MAYABHAI AND KIRTIDAN AFTER RETURN RATNAKAR AWARD TO SWAMINARAYAN TEMPLE VZ

'રત્નાકર' એવોર્ડ પરત કરી કલાકારોએ પૂછ્યું 'જો અમે દારૂડિયા હતા, તો સન્માન શા માટે કર્યું?'

એક હાથે સન્માન કરે છે અને બીજા હાથે અપમાનજનક શબ્દો બોલે છે તે કોઈ કલાકરોને મંજૂર નથી : કિર્તીદાન ગઢવી