Home » photogallery » gujarat » MADHYA GUJARAT PULWAMA ATTACK PROTEST IN AHMEDABAD MARKET BANDH

શહીદોને શ્રધ્ધાંજલિ આપવા અમદાવાદનાં ભદ્ર, રીલીફ રોડ, ગાંધી રોડ, માણેકચોક બંધ

આ ઉપરાંત ઢાલગરવાડ કાપડ મહાજને પણ બંધ પાળીને શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ આપી રહ્યાં છે. (હર્મેશ સુખડિયા, અમદાવાદ)