કાનપુર ટ્રેન દુર્ઘટનાઃમૃતકોના પરિવારજનોને રૂ.3.50 લાખની સહાય જાહેર
ઉત્તરપ્રદેશના કાનપુરમાં મોટી ટ્રેન દુર્ઘટના આજે વહેલી સવારે બની છે. જેમાં 63 લોકોના મોત નીપજ્યા છે.ઈન્દોર-પટના એક્સપ્રેસ (19321)ના 14 ડબ્બા પાટા પરથી ઉતર્યા ગયા છે.

2/ 8
સવારે 3:10 વાગ્યે કાનપુરના પુખરાયાં પાસે બનાવ બન્યો છે.ટ્રેનના અનેક ડબ્બામાં હજુ પણ યાત્રીઓ ફસાયેલા છે.ACના 5 અને સ્લીપરના 6 કોચ ક્ષતિગ્રસ્ત,S-1, S-2 કોચમાં સૌથી વધુ નુકસાન થયું છે.
3/ 8
કાનપુર-ઝાંસી રૂટની ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે.દુર્ઘટનાના કારણે અનેક ટ્રેન રદ કરાઇ છે.રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ તપાસના આદેશ આપ્યા છે.
4/ 8
કાનપુર પાસે પુખરાયામાં અકસ્માત થયો હતો. ઈન્દોરથી પટના ટ્રેન જઈ રહી હતી.12 જનરલ અને 2 એસીના ડબ્બા પાટા પરથી ઉતર્યા છે. ઘટનાસ્થળ પર રાહત માટે ટ્રેન રવાના કરાઈ છે.
કાનપુર ટ્રેન દુર્ઘટના પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે.પીએમ મોદીએ રેલવે પ્રધાન સુરેશ પ્રભુ સાથે વાત કરી છે.
7/ 8
રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ મૃતકોના પરિવારજનોને રૂ.3.50 લાખની સહાય જાહેર કરી છે.ગંભીર ઈજાગ્રસ્તોને રૂ.50 હજારની સહાય તેમજ સામાન્ય ઈજાગ્રસ્તોને રૂ.25 હજારની સહાય અપાશે.
8/ 8

18