Home » photogallery » gujarat » MADHYA GUJARAT PRIVATE COMPANY EMPLOYEE STRIKE AT STATUE OF UNITY

સ્ટેચ્યુ ઓફ યુનિટી: 100થી વધુ કર્મચારીઓ 3 મહિનાથી પગાર ન મળતાં હડતાળ પર

કંપનીના100 થી વધુ કર્મચારીઓ અચાનક હડતાલ પર ઉતરી જતા હાલ કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. (દિપક પટેલ, રાજપીપળા)