માતાની મમતા, જીવન જીવવાની જડીબુટ્ટી : મા એ મા, બાકી વન વગડાના વા. આ કહેવત કંઇક એમ જ નથી કહેવાઇ. એક તરફ માની મમતા અને બીજી તરફ સમગ્ર વિશ્વ રાખવામાં આવે તો પણ તોલ ન બેસે. વ્યક્તિ સામાન્ય હોય કે દિગ્ગજ નેતા, મા પાસે આવે એટલે મમતાના સાગરથી ભીંજાયા વગર ન રહે. દેશના મહાનાયક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે પોતાના 67મા જન્મ દિવસે માતાના આશીર્વાદ લીધા બાદ આવી લાગણી વ્યક્ત કરી છે. ગાંધીનગર ખાતે ભાઇના ઘરે રહેતા માતા હિરાબાને મળીને મોદી ગળગળા થયા હતા. બાદમાં ટ્વિટ કરી એમણે કહ્યું કે, માતાની મમતા, માતાના આશીર્વાદ, જીવન જીવવાની જડીબુટ્ટી છે.