Home » photogallery » gujarat » MADHYA GUJARAT PM NARENDRA MODI BA MA DEGREE ISSUE BJP PRESS

PM મોદી ડિગ્રી વિવાદ : ભાજપે કરી ચોખવટ, શું કહ્યું? જોવો તસ્વીર

બોગસ ડિગ્રી મામલે દિલ્હીની આપ સરકારના મંત્રી ઘરભેગા થયા હતા. આ સંજોગોમાં આપ નેતા અરવિંદ કેજરીવાલ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બીએ અને એમની ડિગ્રી મામલે શંકા વ્યક્ત કરતાં રાજકીય વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. છેવટે આ મામલે ભાજપે મૌન તોડયું છે. શું કહ્યું? જોવો આગળની સ્લાઇડમાં