ત્રીજા તબક્કાની 117 બેઠક માટે મંગળવારે મતદાન યોજાયું છે. ગુજરાતની તમામ 26 બેઠકો પર એક સાથે જ મતદાન યોજાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને તમામ નેતાઓ તેમજ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. મતદાન બાદ પીએમ મોદીથી લઈને અન્ય નેતાઓએ કેમેરા સામે પોઝ આપ્યો હતો.