ફર્જીવાડા કરનારા લોકો પોતાને બેંકના કર્મચારી કે સરકારી કર્મચારી હોવાનું કહે છે અને કોઇને કોઇ બહાનું બતાવી ગ્રાહક પાસેથી અંગત જાણકારીઓ મેળવવાનો પ્રયાસ કરે છે. જાણકારી મળવાની સાથે તેઓ બોગસ રીતે લેણદેણ કરે છે અને ગણત્રીની મિનિટોમાં જ બેંક એકાઉન્ટમાંથી મોટી રકમની તફડંચી કરે છે. આવી ઠગાઇથી બચવા માટે શું સાવધાની રાખવી? જાણો