ખેડૂતોનના દેવા માફી અને પાટીદાર સમાજને અનામત સહિતની માગણીઓ સાથે હાર્દિક પટેલ ઉપવાસ પર છે ત્યારે ગુજરાતમાં પાટીદાર સમાજના લોકો તેના સમર્થનમાં આવી રહ્યા છે. આજે શનિવારે રાજકોટ, પાટણ, બનાસકાંઠા, અમરેલી સહિતના જિલ્લાઓ પાટીદાર સમાજના લોકો સમર્થનમાં આવ્યા છે.