Home » photogallery » gujarat » MADHYA GUJARAT PASSENGER TERROR IN HEAVY SUMMER NO WATER FACILITY IN GEETA MANDIR ST DEPOT

અસહ્ય ગરમીમાં પ્રવાસીઓ પરેશાન, ગીતામંદિર બસપોર્ટમાં નથી મળતું ઠંડુ પાણી

બસપોર્ટ બન્યુ ત્યારે વોટર કુલર લગાવવામાં આવ્યા હતા. અને ત્યાર બાદ થોડા સમયમાં કુલર હટાવી દીધા હતા.