Home » photogallery » gujarat » MADHYA GUJARAT ORGANIC VEGETABLE FARMING IN GUJARAT UNIVERSITY KNOW MORE DETAILS MP

Gujarat University: હવે ગુજરાત યુનિવર્સિટીમાં થશે ઓર્ગેનિક શાકભાજીની ખેતી, જાણો કેવું છે આયોજન

Gujarat University: ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયની સામે આવેલ જગ્યા પર ગ્રંથાલયના હંગામી કર્મચારીઓ દ્વારા ખેતી કરવામાં આવશે. આ ખેતીનો પ્રયોગ હાલમાં પ્રાથમિક તબક્કે (Organic Farming) આ શરૂ કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં યુનિવર્સિટીમાં મોટી જગ્યામાં ખેતી કરવામાં આવશે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन