અમદાવાદના કાંકરિયા તળાવમાં આવેલા બાલવાટિકાના ગેટ નંબર 4 પાસે આવેલો ડિસ્કવરી ઝૂલાનો એક ભાગ તૂટી પડ્યો છે. જેના કારણે ત્રણ લોકોના મોત અને 26થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયાની માહિતી મળી રહી છે.
2/ 8
60 ફૂટ ઉપરથી તૂટેલા ભાગ સાથે 31 લોકો જમીન પર પટકાયા હતા. જેના કારણે 3 લોકોના મોત થયા હોવાનું પ્રાથમિક માહિતી છે જ્યારે 26થી વધુ લોકો ઇજાગ્રસ્ત હતા.
3/ 8
જોકે, આ ઘટના કેવી રીતે બની એ અંગેની તપાસ માટે એફએસએલની ટીમની મદદ લેવામાં આવશે.
4/ 8
ચીફ ફાયર બ્રિગેડ ઓફિસરના જણાવ્યા પ્રમાણે ત્રણ મિનિટમાં 25થી 28 વખત ઝૂલે છે. ડિસ્કવરી ઝૂલા 32ની કેપેસિટી છે પરંતુ 31 લોકો બેસાડવામાં આવ્યા છે.
5/ 8
ફાયર અધિકારીના જણાવ્યા પ્રમાણે આ ઝૂલો 60 ફૂટ ઉપરથી પટકાયો હતો. અને એક તરફ ભટકાયા બાદ ફ્લોર પર પડ્યો હતો. અને ફ્લોર બેસી ગયો હતો.
6/ 8
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ડિસ્કવરી ઝુલાના જોઇન્ટના ભાગમાં વેલ્ડિંગ કે બોલ્ટ તૂટી જવાથી એક ભાગ છૂટો પડ્યો હતો. અને જમીન ઉપર પટકાયો હતો.
7/ 8
મળતી માહિતી પ્રમાણે ગૌરી વ્રત અને રવિવાર હોવાના કારણે મહિલા અને બાળકીઓ રાઇડની મજા લેવા માટે
8/ 8
તૂટેલી રાઇડની તસવીર
विज्ञापन
18
અમદાવાદઃ મોતની રાઇડનો એકભાગ 60 ફૂટ ઉપરથી જમીન ઉપર પટકાયો
અમદાવાદના કાંકરિયા તળાવમાં આવેલા બાલવાટિકાના ગેટ નંબર 4 પાસે આવેલો ડિસ્કવરી ઝૂલાનો એક ભાગ તૂટી પડ્યો છે. જેના કારણે ત્રણ લોકોના મોત અને 26થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયાની માહિતી મળી રહી છે.