Home » photogallery » gujarat » MADHYA GUJARAT NOW THE HELMET HAS COME UP GARBA AHMEDABAD PLAYERS WILL WEAR THE HELMET GARBA

Navratri 2019: અમદાવાદી ખેલૈયાઓ હેલમેટ પહેરી રમશે ગરબા

અમદાવાદમાં 2019ની નવરાત્રિને લઈને જોવા મળ્યો છે અનોખો ક્રેઝ, આ વર્ષે ટ્રાફિકના નવા નિયમોને લઈને ખૈલેયાઓેએ યુનિક સ્ટેપ્સ તૈયાર કર્યા છે. જેમાં તેઓ ઉપયોગ કરશે હેલમેટનો.