Home » photogallery » gujarat » MADHYA GUJARAT MUNICIPAL SCHOOLS ORGANISED GARBA COMPETITION TO ATTRACT MORE STUDENTS FOR OFFLINE EDUCATION VZ

ગરબાનો નવતર પ્રયોગ: AMC સ્કૂલબોર્ડનો વિધાર્થીઓને ફરીથી સ્કૂલ તરફ વાળવા નવતર પ્રયાસ

Garba competition: શહેરમાં અલગ અલગ ઝોન પ્રમાણે ગરબા કોમ્પિટિશન યોજી વિધાર્થી અભ્યાસ માટે શાળાએ પરત આવે તેવા પ્રયાસ શરૂ કરાયા છે.