Home » photogallery » gujarat » MADHYA GUJARAT MAHISAGAR LUNAWADA GUJARAT CORONAVIRUS COVID 19 VIRAL MARRIAGE HITESH BAROT DAYRO KP

મહિસાગર: કોરોનાના કહેર વચ્ચે લગ્નમાં યોજાયો કમલેશ બારોટનો ડાયરો, બે હજારથી વધુ લોકો ભેગા થયા

જેમાં જાણીતા ટીમલી કલાકાર કમલેશ બારોટનો ડાયરો (Kamlesh Barot Dayro) પણ રાખવામાં આવ્યો હતો. જેમાં સેંકડો લોકોની ભીડ જોવા મળી છે.