Home » photogallery » gujarat » MADHYA GUJARAT KIDNAPPED CHILDREN ON HIS BIRTHDAY AND ROBBED HIM OF RS 32 LAKH IN DAHOD AP

દાહોદનો ચેતવણીરૂપ કિસ્સો! પત્ની સાથે રેલવે અધિકારી કેક લેવા બજાર ગયા, બર્થડેના દિવસે જ બાળકોને બાનમાં લઈ ચલાવી રૂ.32.50 લાખની લૂંટ

રેલવેમાં ફરજ બજાવતા અધિકારી રાકેશ સિંહ પોતાના બાળકના જન્મદિવસની ઉજવણી માટે બર્થડે કેક સહિતના સમાનની ખરીદી માટે સાંજના સમયે પોતાની પુત્રી અને પુત્રને ઘરે મુકી પત્ની સાથે બજાર ગયા હતા.