Home » photogallery » gujarat » MADHYA GUJARAT KHEDA NADIAD SANTRAMPUR ECO VAN CAR ACCIDENT UPDATES KP

ખેડા: કાર પલટી જતા સંતરામપુરના ચાર વ્યક્તિના મોત, બે ઘાયલ

સંતરામપુરથી આણંદ જિલ્લાના મલાતજ ગામમાં આવેલા માતાજીના દર્શન કરવા જઈ રહ્યા હતા. દરમિયાન આ ગોઝારો અકસ્માત બન્યો છે.