Home » photogallery » gujarat » MADHYA GUJARAT JNU ROW THREAT CALL RELEASE KANHAIYA OR I WILL BLAST IGI AIRPORT AND RAILWAY STATION

'કન્હૈયાને છોડી મુકો નહિંતર રેલવે સ્ટેશન, એરપોર્ટ ઉડાવી દેશું'

દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલ જવાહરલાલ નેહરૂ વિશ્વ વિદ્યાલય છાત્ર સંઘ (જેએનયૂ)ના અધ્યક્ષ કન્હૈયાકુમારને છોડી દેવા મામલે આવેલા બે ફોન કોલથી દિલ્હી પોલીસના હોશ ઉડી ગયા છે. વાસ્તવમાં 60 વર્ષના એક શખ્સે કથિત રૂપથી પોલીસને ધમકી આપી છે કે જો કન્હૈયા કુમારને છોડી મુકવામાં નહીં આવેલા તો તે નવી દિલ્હી રેલવે સ્ટેશન અને ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેશે. પોલીસે આ આરોપી મોહર્રમ અલીને ઝડપી લીધો છે અને પુછપરછ કરી રહી છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन