Home » photogallery » gujarat » પ્રભુની ગાડી ગુજરાત માટે શું લાવી? રેલવે બજેટમાં ગુજરાતને શું મળ્યું? જાણો

પ્રભુની ગાડી ગુજરાત માટે શું લાવી? રેલવે બજેટમાં ગુજરાતને શું મળ્યું? જાણો

રેલવે મંત્રી સુરેશ પ્રભુએ આજે રેલવે બજેટ રજુ કરતાં મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યા છે. સત્તા પક્ષ બજેટને ધીમી ગતિએ પણ મક્કમ દિશામાં આગળ વધનારુ ગણાવ્યું છે તો સામે પક્ષે વિપક્ષે બજેટને નિરસ અને સામાન્ય ગણાવ્યું છે. મિશ્ર પ્રત્યાઘાત વચ્ચે ગુજરાતને શું મળ્યું? આવો જાણીએ

  • 11

    MORE
    GALLERIES