Home » photogallery » gujarat » MADHYA GUJARAT INDIAN GENERAL BUDGET 2016 FINANCE MINISTER ARUN JAITLEY GIVE SUBSIDY TO FARMER CROP

બજેટ 2016 : નાણામંત્રીએ ખેડૂતોને શું આપ્યું? જોવો તસ્વીર

કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીએ આજે લોકસભામાં નાણાકીય વર્ષ 2016-17નું સામાન્ય બજેટ રજુ કર્યું હતું. કરદાતાઓની સામાન્ય અપેક્ષાઓને નજર અંદાજ કરનાર આ બજેટ ખેતી અને ખેડૂતો માટેનું ગણાવી શકાય, ગ્રામ્ય વિસ્તાર પર ફોકસ કરતાં આ બજેટમાં ઘણા આયોજન સુચવાયા છે. ખેડૂતો માટે શું છે લાભ? જોવો તસ્વીરો

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन