Home » photogallery » gujarat » MADHYA GUJARAT INDIA WILL PALY 1000TH ODI IN AHMEDABAD NARENDRA MODI STADIUM MP

Ahmedabad: MODI સ્ટેડિયમમાં રચાશે ઇતિહાસ, 1000મી વન ડે રમનારી ટીમ ઇન્ડિયા બનશે વર્લ્ડની પહેલી ટીમ

Ahmedabad News: અમદાવાદની મેચમાં દર્શકોને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) પ્રવેશ આપવામાં આવશે નહીં. હાલમાં વેસ્ટ ઇન્ડિઝની (West Indies) ટીમ ભારત સાથે મુકાબલા પહેલાં અમદાવાદ આવી ગઇ છે.