કાનપુર ખાતે રમાયેલી 500મી ઐતિહાસિક ટેસ્ટ મેચમાં જીત મેળવી ભારતે ખુશી બેવડાવી છે. ઐતિહાસિક જીત સાથે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડની સાથોસાથ પાકિસ્તાનને પણ પછાડ્યું છે. ત્રણ મેચની સીરીઝમાં ભારત ન્યૂઝીલેન્ડ કરતાં 1-0થી આગળ નીકળ્યું છે તો પાકિસ્તાન પાસેથી ટેસ્ટ રેન્કિંગમાં ટોપનું સ્થાન છીનવી લીધું છે. આ ઐતિહાસિક જીતમાં મેન ઓફ ધ મેચ રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિનની સાથે અન્ય ખેલાડીઓનું પણ પ્રદર્શન પણ જીત માટે મહત્વનું રહ્યું. આવો જાણીએ...