Home » photogallery » gujarat » MADHYA GUJARAT IMPORTANT TWEETS ON HARDIK PATEL TWITTER IN THIS 11 DAYS FASTING TIME PERIOD MP

આમરણાંત ઉપવાસ: છેલ્લા 11 દિવસમાં હાર્દિક પટેલે કરેલી મહત્વની 15 TWEETS

મેડિકલ રિપોર્ટ પ્રમાણે તેનું વજન 7.400 કિલો ઉતરી ગયું છે. દસમાં દિવસે તેનાં વજનમાં 200 ગ્રામનો ઘટાડો થયો હતો હાલમાં તેનું વજન 71.200 કિલો થઇ ગયુ છે.