Home » photogallery » gujarat » MADHYA GUJARAT HEAT WAVE IN GUJARAT FOR NEXT FIVE DAYS TEMPERATURE GOES TO 40 DEGREE IN MOST CITIES MP

હોળી પહેલાં હિટવેવ: આગામી 5 દિવસ સુધી ફૂંકાશે ગરમ હવા, મોટાભાગનાં શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચશે

Heat Wave in Gujarat : રાજ્યના 17 શહેરોનું તાપમાન 38 ડિગ્રીને પાર કરી જતાં લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં 40.2 ડિગ્રી સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. આગામી પાંચ દિવસમાં રાજ્યમાં હજુ ગરમીનો પારો બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા છે. ખાસ કરીને 14થી 17 માર્ચ દરમિયાન ગરમીનો ભારે અનુભવ થશે

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन