Home » photogallery » gujarat » MADHYA GUJARAT HARDIK PATEL BORN IN VIRAMGAM BECOME KNOWN AFTER VISNAGAR RALLY NOW JOINING CONGRESS

હાર્દિક પટેલ: અનામત આંદોલનથી લઈને કોંગ્રેસમાં જોડાવા સુધીની સફર

કોંગ્રેસ પાર્ટીને આશા છે કે હાર્દિકના પક્ષમાં જોડાવવાથી પાર્ટીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને સુરતમાં ફાયદો મળી શકે છે.