1986 બેચ, ગુજરાત કૈડરના આઇપીએસ ઓફિસર વિનોદ કુમાર મલ્લ શાંતિના પ્રતીક ગૌતમ બુદ્ધના નિર્વાણ ધામ કુશીનગરથી આજે પદયાત્રા શરુ કરી છે.
5/ 6
તેઓ સહનશીલતા અને સદભાવના ના સંદેશ યુવાનો તેમજ વિદ્યાર્થીઓને આપતા મહાન ટીકાકાર કબીરના નિર્વાણ સ્થળ મગહર સુધી જશે.
6/ 6
મગહરથી મલ્લ ગોરખપુર માં આવેલી પંડિત દીનદયાલ યુનિવર્સિટી જશે. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ જોડે એક સેમિનારમાં ભાગ લઇ પૂર્વાંચલના ગૌરવ બુદ્ધ અને કબીરના સંસ્કારો અને વિરાસત પાર ચર્ચા કરશે.
16
ગુજરાતના એડીજી યુપી માં કરી રહ્યા " સામાજિક સદભાવના પદયાત્રા"
ગુજરાતના એડિશનલ ડીજીપી અને સિનિયર આઇપીએસ ઓફિસર વિનોદ કુમાર મલ્લ આજથી યુપીમાં પદયાત્રા શરુ કરી છે.