Home » photogallery » gujarat » MADHYA GUJARAT GUJARATI SINGER ARPAN MAHIDA MARRIED A YOUNG WOMAN FROM EUROPE RP

આ ગુજરાતી સિંગરનુ દિલ સાત સમંદર પાર ગોરી મેમ પર આવ્યું, આવી રીતે શરૂ થઇ હતી પ્રેમકહાણી

Gujarati Singer Arpan Mahida Love Story: આ કહાની અર્પણ મહીડાની છે અર્પણ ન્યુઝ18 સાથે વાતચીત કરતા જણાવ્યું કે,"હું મારા પરિવાર સાથે થોડાંક મહિનાઓ પહેલાં તામહિની ઘાટ ફરવા ગયો હતો. ત્યાં જતી વખતે મુંબઈ-પુણે હાઇવે પર ચાલુ વરસાદનો વીડિયો બનાવ્યો હતો. એ વીડિયો મેં મારા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને જોતજોતામાં એ વીડિયો વાઇરલ થયો. ઘણાં લોકોની મને એ વીડિયોમાં કોમેન્ટ્સ અને મેસેજ પણ આવ્યા હતાં.