Home » photogallery » gujarat » આવો અમિતભાઇ...કહી શંકરસિંહ વાઘેલાએ ભાજપ અધ્યક્ષને આવકાર્યા, જુઓ તસ્વીરો

આવો અમિતભાઇ...કહી શંકરસિંહ વાઘેલાએ ભાજપ અધ્યક્ષને આવકાર્યા, જુઓ તસ્વીરો

ગુજરાત મુલાકાતે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે કોંગ્રેસના પીઢ નેતા શંકરસિંહ વાઘેલાની મુલાકાત કરતાં રાજકીય અટકળો તેજ બની છે. અમિત શાહનું આગમન થતાં શંકરસિંહે આવો અમિતભાઇ...કહી ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. જુઓ તસ્વીરો

विज्ञापन

 • 17

  MORE
  GALLERIES

 • 27

  ભાજપ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓની મુલાકાતને પગલે રાજકીય અટકળો તેજ બની હતી તો બીજી તરફ શંકરસિંહ વાઘેલાએ અમિત શાહને ઉમળકાભેર આવકાર્યા હતા અને એમની સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

  MORE
  GALLERIES

 • 37

  આવો અમિતભાઇ...કહી શંકરસિંહ વાઘેલાએ ભાજપ અધ્યક્ષને આવકાર્યા, જુઓ તસ્વીરો

  વિધાનસભા આવેલા અમિત શાહે વિપક્ષ ચેમ્બરમાં શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરી હતી. એમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉપ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ સહિત નેતાઓ પણ જોડાયા હતા.

  MORE
  GALLERIES

 • 47

 • 57

  અમિત શાહ અને શંકરસિંહ વાઘેલાની આ મુલાકાતથી રાજકીય પંડિતો વિચારમાં પડ્યા છે તો બીજી તરફ શંકરસિંહ બાપુએ આ મુલાકાતને માત્ર ઔપચારિક હોવાનું ગણાવ્યું હતું.

  MORE
  GALLERIES

 • 67

 • 77