Home » photogallery » gujarat » MADHYA GUJARAT GUJARAT WEATHER UPDATE WINTER FORECAST IMD LATEST NEWS KP

Weather forecast: ગુજરાતમાં આજે પડશે કડકડતી ઠંડી, આવતીકાલથી નોંધાશે તાપમાનમાં વધારો

Gujarat weather update: રાજ્યભરમાં આજે કાતિલ ઠંડીનું જોર યથાવત્ રહેશે અને જે બાદ તાપમાનમાં વધારો થવાની સંભાવના જાહેર કરવામાં આવી છે.