Home » photogallery » gujarat » MADHYA GUJARAT GUJARAT WEATHER IN DIWALI WINTER UPDATE COLD IN STATE KP

ગુજરાતમાં ઠંડી વધશે અને કમોસમી વરસાદ દિવાળી બગાડશે? જાણો શું કહે છે આગાહી

Gujarat weather updates: ગત રાત્રિએ અમદાવાદમાં 14.7 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. અમદાવાદમાં 10 વર્ષ બાદ ઓક્ટોબરમાં નોંધાયેલું આ સૌથી નીચું તાપમાન છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन