Home » photogallery » gujarat » MADHYA GUJARAT GUJARAT WEATHER FORECAST UNSEASONAL RAIN AND FOGGY WEATHER MP

Weather Forecast: રાજ્યમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી, ગાઢ ધુમ્મસથી વાહનચાલકો થશે પરેશાન

Gujarat Weather Forecast: ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી 48 કલાક સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની (Unseasonal Rain) આગાહી કરવામાં આવી છે તો  આવતી કાલે અમદાવાદ (Ahmedabad), ગાંધીનગર (Gandhinagar) સહિત પૂર્વ મધ્ય ગુજરા(Gujarat) અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.