Home » photogallery » gujarat » MADHYA GUJARAT GUJARAT WEATHER FORECAST HEATWAVE MONSOON KP

Gujarat weather forecast: ગુજરાતમાં બે દિવસ કાળઝાળ ગરમી બાદ આવશે વાતાવરણમાં પલટો

Gujarat weather cloud: આગામી 48 કલાકમાં ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 19 અને 20 તારીખે હિટવેવની આગાહી કરવામાં આવી છે.