Home » photogallery » gujarat » MADHYA GUJARAT GUJARAT TIRHDHAM TERRORIST TARGET

ગુજરાતના આ તિર્થધામો છે આતંકીઓના નિશાને, જોવો તસ્વીર

રાજ્યમાં પાકિસ્તાની આતંકવાદીઓ પ્રવેશ્યા હોવાને લઇને હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સંજોગોમાં આતંકવાદીઓ દ્વારા રાજ્યના તિર્થધામોને નિશાને બનાવાય એવી દહેશત જોવાઇ રહી છે. ગુજરાતનું જ્યોર્તિલિંગ સોમનાથ આતંકીઓને નિશાને ટોપ પર છે. આજે મહાશિવરાત્રીને લઇને અહીં લાખો શ્રધ્ધાળુઓ આવ્યા હોવાથી સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. કયા તિર્થધામો નિશાને છે? જોવો તસ્વીરો

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन