Home » photogallery » gujarat » MADHYA GUJARAT GUJARAT SHRAVAN KARAMSAD BAPESHWAR TEMPLE IMPORTANCE KP

કરમસદનું બાપેશ્વર મહાદેવ માહત્મય: ગાય આંચળમાંથી રોજ એક જ સ્થાને દૂધનો અભિષેક કરતી, ખોદકામ કરતા નીકળ્યું શિવલિંગ

Shravan Special: ગાય રોજ એક જ જગ્યા પર પોતાના આંચળમાંથી દૂધની ધાર કરીને અભિષેક કરતી. જેથી તે જગ્યા પર સ્થાનિકોએ તપાસ કરી અને ખોદકામ કરતા શિવલિંગ નીકળ્યું હતુ.