રાજ્યમાં હાલમાં 1,000 ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં 1,16,398, ઉકાઇમાં 98,098,દમણગંગામાં 41,918, કડાણામાં 18, 055, કરજણમાં 15, 866, સુખીમાં 7 798 પાનમમાં 2,862, ડોસવાડામાં 2,108 ઝૂજમાં 1, 915, કેલિયામાં 1, 718 અને વાણાકબોરીમાં 1,100 ક્યુસેકનો સમાવેશ થાય છે.