રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનને વેગવંતુ બનાવનાર પાસ નેતા હાર્દિક પટેલની જેલમુક્તિ થવા જઇ રહી છે. રાજદ્રોહ બાદ વિસનગર તોડફોડ કેસમાં પણ કોર્ટે શરતી જામીન આપ્યા છે. કઇ શરતોને આધારે જામીન મળ્યા છે? હાર્દિકે શું કરવાનું રહેશે? શું નહીં કરવાનું? જાણો રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનને વેગવંતુ બનાવનાર પાસ નેતા હાર્દિક પટેલની જેલમુક્તિ થવા જઇ રહી છે. રાજદ્રોહ બાદ વિસનગર તોડફોડ કેસમાં પણ કોર્ટે શરતી જામીન આપ્યા છે. કઇ શરતોને આધારે જામીન મળ્યા છે? હાર્દિકે શું કરવાનું રહેશે? શું નહીં કરવાનું? જાણો રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનને વેગવંતુ બનાવનાર પાસ નેતા હાર્દિક પટેલની જેલમુક્તિ થવા જઇ રહી છે. રાજદ્રોહ બાદ વિસનગર તોડફોડ કેસમાં પણ કોર્ટે શરતી જામીન આપ્યા છે. કઇ શરતોને આધારે જામીન મળ્યા છે? હાર્દિકે શું કરવાનું રહેશે? શું નહીં કરવાનું? જાણો કોર્ટે હાર્દિક પટેલને છ મહિના ગુજરાત બહાર રહેવાનો આદેશ કર્યો છે. જોકે ગુજરાતમાં પ્રવેશ્યા બાદ પણ શરતોનું પાલન કરવાનું રહેશે. હાર્દિક પટેલે જ્યાં રહેશે ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં દર સોમવારે હાજરી આપવાની રહેશે. હાર્દિક પટેલ પાસે જો પાસપોર્ટ હોય તો એ જમાવ કરાવવાનો રહેશે. કેસની તપાસને અસર થાય તેવી પ્રવૃતિ નહીં કરવાની હાર્દિક પટેલે કોર્ટને ખાત્રી આપવી પડશે. જેલમાંથી મુક્ત થયા પછી મુક્તિનો ગેરફાયદો નહી ઉઠાવવા પણ તાકીદ કરાઇ છે. હાર્દિકને છ મહિના રાજ્યની બહાર રહેવાનું છે, છ મહિના જે જગ્યાએ રોકાવું હોય તે સ્થળની માહિતી સ્થાનિક પોલીસને આપવાની રહેશે. પૂર્વ પરવાનગી સિવાય રહેઠાણનું કરનામું બદલી શકાશે નહીં છ મહિના ગુજરાત બહાર રહેશે. બે દિવસમાં સ્થાનિક ટ્રાયલ કોર્ટ સમક્ષ નોટરાઇઝ બાહેધરી પત્ર આપવાનો રહેશે