Home » photogallery » gujarat » MADHYA GUJARAT GUJARAT LATEST WEATHER FORECAST HEAVY RAIN EXPECTED IN SAURASHTRA AND SOURTH GUJARAT VZ

Gujarat rain updates: રાજ્યમાં 24 કલાકમાં 207 તાલુકામાં વરસાદ, આજથી આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Gujarat Weather Forecast: 24 કલાક દરમિયાન રાજ્યના 207 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે 173 મિલી મીટર વરસાદ જૂનાગઢના માંગરોળ તાલુકામાં નોંધાયો છે.