Home » photogallery » gujarat » MADHYA GUJARAT GUJARAT GSEB SCHOOLS REOPEN AFTER VACATION STUDENTS HAPPY KP

GSEB School reopen: ગુજરાતની શાળાઓ રાબેતા મુજબ શરું, ક્યાંક તિલક કરીને તો ક્યાંક ડોરેમોને કર્યું વિદ્યાર્થીઓનું સ્વાગત

Gujarat Latest News: ધોરણ 1થી 12ની સ્કૂલોમાં ગત 5મી મે બાદ ઉનાળું વેકેશન શરૂ થયુ હતું. સ્કૂલોમાં બોર્ડના કેલેન્ડર મુજબ 35 દિવસનું વેકેશન અપાતું હોય છે અને કોરોનાને લીધે સ્કૂલોમા વાર્ષિક પરીક્ષાઓ મોડી શરું થતા ઉનાળું વેકેશન થોડુ મોડું શરૂ થયુ હતુ.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन