Home » photogallery » gujarat » MADHYA GUJARAT GUJARAT CHOTAUDEPUR KANVAT HOLI MELA ADIVASI RITUAL KP

છોટાઉદેપુર: માનતા પૂર્ણ કરતી 200 વર્ષ જૂની પરંપરા, દોરડા પર માણસને લટકાવી ચકરડાને ઝડપથી ફેરવાય છે

પોતાના ઇષ્ટ દેવતાને રીઝ્વવા તેમજ પરીપૂર્ણ થયેલ બાધાઓ માટે આભાર વ્યક્ત કરવા આ ખાસ પ્રકારની ગોળફર્યુ પ્રક્રિયા કરવામા આવે છે.